મુંબઇઃ ડીઆરઆઈની ટીમને મોટી સફળતા મળી છે, અંદાજે 37 કરોડ રૂપિયાનું 29.37 કિલો સોનું જપ્ત કરાયું છે. એજન્સીને માહિતી મળી હતી કે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર નૈરોબીથી કેટલીક મહિલાઓ આવી રહી છે અને આ ગ્રુપ પાસે સોનું છે.
એજન્સીએ ફ્લાઇટ આવ્યાં બાદ આ 24 મહિલાઓની તપાસ કરી તો તેમની પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કરાયું હતુ, ઓપરેશન બ્લિટ્ઝ હેઠળ આ કાર્યવાહી કરાઇ હતી.
આ બધાની બેગ, કપડાં અને અન્ય સામાનમાંથી 25.10 કિલોગ્રામ સોનાની લગડીઓ અને 4.27 કિલોગ્રામ સોનાના દાગીના મળી આવ્યાં હતા. આ બધું સોનું ખૂબ ચાલાકીથી છુપાવીને લાવવામાં આવ્યું હતું જેથી સુરક્ષા તપાસમાં ઝડપાઈ ન જાય.
હાલમાં એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ સોનું અહીં કોને પહોંચાડવાનું હતુ અને આ મહિલાઓ પહેલા પણ આવી રીતે સોનું લઇને આવી હતી કે કેમ ?
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52