સુરતમાં વહેલી સવારે રિંગરોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે બની ઘટના
અકસ્માત બાદ બસ મુકીને બસચાલક ફરાર થઈ ગયો
સુરત: ડાયમંડ નગરી સુરતમાં બેફામ દોડતી બીઆરટીએસે વધુ એકનો ભોગ લીધો છે.આજે સવારે સુરતમાં રિંગરોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું. બીઆરટીએસ બસે યુવકને કચડી નાંખતા સ્થળ પર જ મોત નિપજ્યું. યુવક બાઇક લઇને રોડ ક્રોસ કરતો હતો ત્યારે બીઆરટીએસે તેને કચડી નાંખ્યો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને બસ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો.
તાજેતરમાં સુરતમા સીટી અને બીઆરટીએસ બસ સુવિધાનો ઉપયોગમાં ઉત્તરોતર વધારો થતાં પાલિકા આ પરિવહન વધુ અસરકારક બનાવવા માટે વર્કશોપ, ડેપો અને ટર્મિનલ બિલ્ડીંગ બનાવવાનું શરૂ કર્યું છે.સુરત શહેરમાં સીટી અને બીઆરટીએસ બસના આઠ ટર્મિનલ શરૂ કર્યા છે. આગામી દિવસોમાં સીટી અને બીઆરટીએસ બસ ઉપરાંત ઈલેક્ટ્રીક બસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવાનો હોવાથી અન્ય વિસ્તારમાં પણ બસ ટર્મિનલ બનાવવા માટે આયોજન હાથ ધર્યું છે. આ પ્રોજેક્ટ માટે 13.45 કરોડના ખર્ચનો અંદાજ મંજૂર કરવા જાહેર પરિવહન સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41