લૂંટના ઇરાદે હત્યા કરાઇ
વર્જિનિયામાં સ્ટોર પર નોકરી કરતા મહિલાની ગોળી મારીને હત્યા
મેઘનાબેનનો પરિવાર આઘાતમાં
હત્યા કરનારા આરોપીએ પહેલા તેના સાવકા બાપની હત્યા કરી હતી અને મહિલાની હત્યા કર્યા પછી પોતે આત્મહત્યા કરી લીધી
અમેરિકાઃ વિદેશમાં ગુજરાતીની હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની મેઘના પટેલની અમેરિકાના વર્જિનિયામાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલા હુમલામાં તેમનું મોત થઇ ગયું છે.
મેઘના પટેલ પોતાના પરિવાર સાથે લાંબા સમયથી અમેરિકામાં રહેતા હતા અને હવે તેમની હત્યા થઇ છે, સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, સ્ટોર અને આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓ ભેગા કરવામાં આવી રહ્યાં છે.
વિજાપુરના જંત્રાલ ગામમાં આ સમાચારો પહોંચતા તેમના અહીં રહેતા પરિવારમાં અને સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, હાલમાં અમેરિકી પોલીસ દ્વારા આ કેસની વધુ વિગતો ભેગી કરાઇ રહી છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ઓમાનના દરિયામાં જહાજ પર અમેરિકાએ કર્યો હુમલો, ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનું કડક વલણ | 2026-06-11 09:03:45
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ સૈન્યકર્મીઓનાં મોત | 2026-06-10 18:36:26
અમેરિકાએ અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો બદલો લીધો, ઈરાન પર ફરી કર્યો હુમલો | 2026-06-10 08:07:08
ટ્રમ્પને મોટો ફટકો ! કોર્ટે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાના કાયદાને રદ કર્યો, ભારતીયો માટે મોટી રાહત | 2026-06-09 08:45:20