અમદાવાદ: શહેરમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે છ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના ઈન્ડિયા કોલોની, ઓઢવ, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, વસ્ત્રાપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણીનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા સહિતના વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ગુજરાતમાં ચોમાસાએ ફરી જમાવટ કરી છે. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 181 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.52 ઈંચ વરસાદ પડ્યો હતો. મોડાસામાં 6.22 ઈંચ, તલોદમાં 5.31 ઈંચ, સિદ્ધપુરમાં 5.16 ઈંચ, કપરાડામાં 4.94 ઈંચ, દહેગામમાં 4.80 ઈંચ, કઠલાલમાં 4.17 ઈંચ વરસાદ નોંધાયો હતો.
મહેસાણામાં 3.98 ઈંચ, લુણાવાડામાં 3.90 ઈંચ, ધરમપુરમાં 3.78 ઈંચ, પ્રાંતીજમાં 3.66 ઈંચ, કડાણામાં 3.58 ઈંચ, ડીસામાં 3.58 ઈંચ, ધનસુરામાં 3.50 ઈંચ, સલતાસણમાં 3.31 ઈંચ, બાલાસિનોરમાં 3.31 ઈંચ, વિરુપરમાં 3.27 ઈંચ, બાયડમાં 3.19 ઈંચ, દાંતીવાડામાં 3.07 ઈંચ, ફતેપુરમાં 3.03 ઈંચ વરસાદ વરસ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
ભાજપને ઝટકો, ખેડાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો | 2026-04-14 17:49:31
ચાંદખેડા ઢોસા કાંડ: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ માતાની પૂછપરછ શરૂ | 2026-04-13 18:12:25
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06