મહેસાણાઃ ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા માટે અરજી કરી હતી. જે અરજીને આધારે ફરીયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી થઇ હતી. જે બદલીની ફાઈલના કાગળો આરોપી હરેશકુમાર મંગળદાસ રાઠોડ, ઇન્ચાર્જ ઓફીસર કમાન્ડીંગ, હોમગાર્ડ યુનિટ, વિસનગર જી.મહેસાણાએ ફરિયાદીને આપવા માટે રૂ.2,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. આ ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરીને આરોપીને લાંચના નાણાં લેતા ઝડપી લેવાયા છે. તાલુકા સેવા સદન, વિસનગરમાં પોતાની ઓફિસમાં જ લાંચ લેતા તેઓ ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ ઓફીસર: એચ.બી.ચાવડા ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ
સુપર વિઝન અધિકારી: એ.કે.પરમાર મદદનીશ નિયામક એ.સી.બી. ગાંધીનગર એકમ
ઇન્ચાર્જ અધિકારી : હરેશ મેવાડા, નાયબ નિયામક, અમદાવાદ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
સોમનાથનું આકાશ બન્યું શિવમય, પીએમ મોદીએ ડ્રોન શોની ભવ્ય તસવીરો કરી શેર | 2026-01-11 09:20:10
મોદીની ગુજરાત મુલાકાતનો ક્રાયક્રમ, સોમનાથ મંદિરમાં પૂજા, રાજકોટમાં ટ્રેડ શો, અમદાવાદમાં જર્મન ચાન્સેલર સાથે મુલાકાત | 2026-01-10 13:25:58
ACB ટ્રેપઃ મહેસાણામાં ડેટા એન્ટ્રી ઓપરેટર રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા | 2026-01-10 13:17:22
નકલી લગ્ન અને નકલી છૂટાછેડા.. ભરૂચમાં યુકે વિઝા માટે મોટું કૌભાંડ | 2026-01-09 15:39:58