કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર રેકોર્ડબ્રેક 91 ટકા મતદાન થયું છે, હવે 142 બેઠકો પર 29 એપ્રિલે મતદાન યોજાશે. મતદાન વખતે કેટલીક જગ્યાએ ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા.
બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર 81.41 ટકા મતદાન નોંધાયું છે, આ બંને રાજ્યોમાં ગત વિધાનસભા ચૂંટણી કરતા વધુ મતદાન થયું છે.
પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે મહા મુકાબલો છે, તમિલનાડુમાં DMKની આગેવાની હેઠળના ઈન્ડિયા (INDIA) ગઠબંધન અને AIADMK-BJPના NDA વચ્ચે જોરદાર ટક્કર છે, તમામ પાર્ટીઓ અહીં જીતનો દાવો કરી રહીં છે, પીએમ નરેન્દ્ર મોદીએ ખાસ કરીને પશ્વિમ બંગાળમાં અનેક રેલીઓ કરી છે અને જોરદાર પ્રચાર કર્યો છે, તો મમતા દીદીએ પણ પોતાની સત્તા જાળવી રાખવા જોરદાર મહેનત કરી છે અને તેમના કાર્યકર્તાઓ પણ ચૂંટણી જીતવા જોર લગાવી રહ્યાં છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01