નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના નાગરિક અને જાણીતા યૂટ્યુબર કાર્લ એડવર્ડને ભારત સરકાર પર કોઈપણ જાતનું કારણ દર્શાવ્યાં વગર દેશમાં પ્રવેશ કરવાની ના પાડી હોવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત તેણે કહ્યું કે, આ કારણે ભારતીય પત્નીથી અલગ રહેવું પડે છે જો કે ગૃહ મંત્રાલયે તેના આરોપને ફગાવ્યાં હતા કહ્યું છે કે વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
New Zealand origin vlogger Karl Rock has been blacklisted by the Government of India for violating multiple visa norms, he was found doing business on a tourist visa, he is barred for one year, his visa is cancelled: MHA official told ANI
— ANI (@ANI) July 10, 2021
યૂટ્યુબર કાર્લ એડવર્ડ રાઈસે ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડનને આ અંગે અપીલ કરી છે બ્લેક લિસ્ટમાં નાંખવાના ભારત સરકારના ફેંસલાને પરત લેવા દિલ્હી હાઇકોર્ટમાં અપીલ પણ કરી છે સમર્થન મેળવવા એક ઓનલાઇન કેમ્પેઇન પણ શરૂ કર્યુ છે. કંટેટ ક્રિએટરનો દાવો કરતાં તેણે લખ્યું, પ્રિય જેસિંડા અર્ડન ભારત સરકાર મને ભારતમાં પ્રવેશ કરવાથી રોકી રહી છે. જેને કારણે હું દિલ્હીમાં રહેતી મારી પત્નીથી અલગ થઈ ગયો છું. તેમણે કોઈ પણ જાનની કારણદર્શક નોટિસ વગર મને બ્લેક લિસ્ટમાં નાંખી દીધો છે. તેણે પોતાની પત્ની મનીષા મલિક હરિયાણાની હોવાનો અને 2019માં લગ્ન કર્યાનો દાવો કર્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે વિઝા નિયમો તથા શરતોનું ઉલ્લંઘન કરવા માટે ન્યૂઝિલેન્ડના નાગિરક પર આગામી એક વર્ષ સુધી ભારતમાં પ્રવેશ કરવાથી રોક લગાવી દીધી છે. તે ટૂરિસ્ટ વિઝા પર કારોબારી ગતિવિધ કરતા તથા અન્ય વિઝા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાયો હતો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33