ફિનલેન્ડ કુઓર્ટેન ગેમ્સમાં નીરજ ચોપરાએ 86.69 મીટર ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો
નીરજે બાકીના બે પ્રયાસોને છોડી દેવાનું પસંદ કર્યું
ફિનલેન્ડઃ ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી એક વખત ભારતનું નામ રોશન કર્યું છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ વિજેતા નીરજ ચોપરાએ બીજુ એક ગોલ્ડ મેડલ જીત્યું છે. 86.69 મીટર ભાલા ફેંક સાથે ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં સિઝનનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમને પ્રથમ પ્રયાસમાં આ નિશાન હાંસિલ કર્યું છે, આ પછી બીજા પ્રયાસમાં ફાઉલ થયો હતો, નીરજ ત્રીજા પ્રયાસમાં વેટ ટ્રેક પર લપસી ગયા હતા. અને બાકીના બે પ્રયાસ છોડી દેવાનું પસંદ કર્યું હતુ.
નીરજે પહેલી વાર જ 86.69 મીટર ભાલા ફેંક કરી હતી, તેની આસપાસ પણ કોઈ ખેલાડી પહોંચી શક્યો ન હતો.જો કે મેચ દરમિયાન નીરજ ઈજાથી બચી ગયો હતો. તે ભાલો ફેંકી રહ્યો હતો ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો હતો. નીરજે ફરીથી દેશનું ગર્વ વધાર્યું છે, દેશ આજે તેમને અભિનંદન આપી રહ્યો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29