નવસારીઃ કોરોનાની ખતરનાક મહામારીમાં પણ સતત કામ કરીને લોકોની સેવા કરનાર નવસારી સિવિલ હોસ્પિટલના એક 28 વર્ષીય નર્સે આત્મહત્યા કરી લેતા સનસની મચી ગઇ છે. પોલીસને તેના ઘરેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે, જેમાં ડોક્ટર સહિતના લોકો તેને ઘણા સમયથી માનસિક ત્રાસ આપી રહ્યાં હોવાના આરોપ લાગ્યા છે. આ સનસનીખેજ ઘટના પછી મૃતક નર્સના પરિવારજનો આઘાતમાં ચાલ્યાં ગયા છે, તેમને પોતાની પુત્રીના મોત માટે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે.
મેઘા આચાર્યએ તેની સ્યૂસાઇડ નોટમાં ડોક્ટર દુબે અને મેટર્નનું નામ લખ્યું છે અને આ લોકો તેને માનસિક ત્રાસ આપતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આ ઘટનામાં મેઘાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઘરના લોકોની પૂછપરછ શરૂ કરી છે, સાથે જ આ કેસમાં જેમના પર આરોપ છે તેમની પૂછપરછ કરાશે, ત્યારે કોરોના વોરિયર્સના આપઘાતથી તેની સાથે કામ કરનારો સ્ટાફ પણ ચિંતામાં મુકાઇ ગયો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45