નવસારીઃ પીએમ મોદી વડોદરા બાદ નવસારી પહોંચ્યાં હતા. મોદીએ વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ કર્યું છે. આ ઐતિહાસિક ઘડીને લઈને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
હેલિપેડ પર વડાપ્રધાનના આગમન સમયે 1100 બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં માથે કળશ મૂકીને વધામણાં કર્યાં હતા, 500 પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરી વાતાવરણ શિવમય બનાવ્યું, જ્યારે 30 બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે સ્વાગત કર્યું હતું.
લોકાર્પણ બાદ વડાપ્રધાને સમગ્ર પરિસરની વિગતવાર મુલાકાત લીધી હતી. મુખ્ય કાર્યાલય, અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું. આધુનિક લાઈબ્રેરી તેમજ સાંસદ-ધારાસભ્ય માટેની ખાસ કેબિનોની મુલાકાત લીધી હતી. પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનું પણ નિરીક્ષણ કર્યું હતું.
A very special programme in Navsari, in which people from all walks of life took part.
— Narendra Modi (@narendramodi) September 8, 2026
I highlighted:
The unbreakable bond between Gujarat and the politics of development and Seva championed by BJP.
The commitment towards Jan Seva of every BJP Karyakarta.
Navsari’s… pic.twitter.com/btvsU97stW
સભાસ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓએ PM મોદીનું સ્વાગત કર્યું. કાર્યક્રમમાં સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માએ સરકારી યોજનાઓ તથા સિદ્ધિઓનો ઉલ્લેખ કરી સ્વાગત પ્રવચન આપ્યું, ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધિત કરી હતી.
સભાસ્થળે 5,000થી વધુ આગેવાનો-કાર્યકરો હાજર રહ્યાં હતા. ઉપરાંત નવસારીના તમામ 389 ગામોમાં મુકાયેલી 4,000 સ્ક્રીનના માધ્યમથી 1.15 લાખથી વધુ લોકોએ આ કાર્યક્રમ અને PM મોદીનું સંબોધન લાઈવ નિહાળ્યું હતું.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ભારતમાં હવે લોકશાહી નથી, તેને ખતમ કરનારા ગદ્દાર છે: પ્રિયંકા ગાંધીના પ્રહાર | 2026-10-10 18:46:43
ભાજપના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું તમારી ઉદ્ધતાઈ બંધ કરો, દેશ સંસદથી ચાલશે, રસ્તાઓથી નહીં | 2026-10-10 18:30:01
CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે | 2026-10-09 18:21:56
SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી | 2026-10-14 15:21:03
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત | 2026-10-10 18:31:37
સિદ્ધાર્થ રાંદેરિયા કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર, વિશ્વાસ અને પેઢીઓથી ચાલતા સંબંધોની બે વિરાસતોનું થયું મિલન | 2026-10-10 08:58:22
અમદાવાદ - ગાંધીનગર બાદ હવે સુરતમાં મેટ્રો દોડવા તૈયાર: ડાયમંડ કટ્સ ઈન્ટિરિયર સાથેનો સામે આવ્યો પ્રથમ લૂક | 2026-10-06 16:58:58