વાપીઃ અત્યાર સુધી અનેક હોસ્પિટલોમાં લૂંટ થતી હોવાના આરોપ લાગ્યા છે પરંતુ હવે તો જો તમે રૂપિયા ન આપો તો હોસ્પિટલના સંચાલકો દાદાગીરી કરીને તમારી પાસે રહેલી વસ્તુઓ પણ પડાવી પાડતા ખચકાતા નથી વાપીની એક ખાનગી હોસ્પિટલમાં દર્દીનું મોત થઇ ગયું હતુ અને મૃતકના સગાઓ પાસે હોસ્પિટલનું બાકી બિલ ભરવા રૂપિયા ન હતા જેથી હોસ્પિટલ સંચાલકોએ દાદાગીરી કરીને તેમની પાસેથી એક કાર પડાવી લીધી છે અને બિલ ચુકવ્યાં પછી જ આ કાર પાછી મળશે તેવી ધમકી પણ આપી છે.
મૃતકના સંબંધીએ જણાવ્યું કે તેમના સગાનું 10 દિવસની સારવાર બાદ કોરોનાથી મોત થયું છે.21 સેન્ચ્યુરી હોસ્પિટલના સંચાલકોએ સ્પષ્ટ જણાવી દીધું હતુ કે બાકીના નાણાં ચુકવવામાં આવશે ત્યારે જ મૃતદેહ સોંપવામાં આવશે. જેથી ગમે તેમ કરીને થોડા નાણાં આપ્યાં હતા. પંરતું બાકીના નાણાં પછી આપવાનું કહેતા હોસ્પિટલના સત્તાવાળાઓએ દર્દીના સગા પાસેથી તેમની ઇકો કારની ચાવી લઇને કાર કબ્જે કરીને મૃતદેહ સોંપ્યો હતો.એટલું જ નહીં સગા પાસે લેખિતમા લઇ લીધું કે તેમણે કાર પૈસા ન આપ્યાં હોવાથી જમા કરાવી છે.
આ હોસ્પિટલની અન્ય બેદરકારી પણ બહાર આવી છે કે કોરોનાથી મૃત્યું પામનાર વ્યક્તિના મૃતદેહની અંતિમ વિધી કોરોના પ્રોટોકોલ મુજબ થવી જોઇએ. તો પણ મૃતદેહ સગાને સોંપીને હોસ્પિટલે ખુબ જ મોટી ભુલ કરી છે. આમ વાપીની હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે. ત્યારે સરકારે આવી હોસ્પિટલોના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29