(મોડલ ગુનગુન ઉપાધ્યાયની ફાઈલ તસવીર)
મોડલ ઉદયપુરથી જોધપુર આવીને હોટલમાં રોકઈ હતી
કૂદતા પહેલા પિતાને ફોન કર્યો, જે બાદ પિતાએ પોલીસને તાત્કાલિક જાણ કરી
હાલ મોડલની હાલત ખતરાની બહાર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું
જોધપુરઃ મોડલ ગુનગુન ઉપાધ્યાયે (model gungun Upadhyay) રાજસ્થાનના જોધપુરમાં રતનદા હોટલના (hotel ratanda) છઠ્ઠા માળેથી છલાંગ લગાવી હતી. આત્મહત્યાનો પ્રયાસ(suicide) કરતા પહેલા તેણે તેના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. જો કે તે બચી ગઇ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
તબીબોનું કહેવું છે કે ઘણી ઊંચાઈએથી પડવાને કારણે ગુનગુનની પાંસળી અને પગમાં ફ્રેક્ચર થયું છે. તેની હાલત ખતરાની બહાર છે. પોલીસે જણાવ્યું કે ગુનગુન શનિવારે ઉદેપુરથી જોધપુર આવી હતી, તે અહીં રતનદાદાની હોટલમાં રોકાઈ હતી.
રવિવારે તેણે તેના પિતાને વીડિયો ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે 'પાપા, હું આત્મહત્યા કરવા જઈ રહી છું, જરા મારો ચહેરો જુઓ'. જે બાદ તેના પિતા ગણેશ ઉપાધ્યાયે પોલીસનો સંપર્ક કર્યો હતો. એસીપી દેરાવર સિંહે ફોન નંબરના આધારે ગુનગુનનું લોકેશન ટ્રેસ કર્યું, સ્થળ પર પહોંચ્યાં હતા. પરંતુ ગુનગુને છઠ્ઠા માળેથી છલાંગ લગાવી દીધી હતી.
ડૉક્ટરોનું કહેવું છે કે ગુનગુનનું ઘણું લોહી વહી ગયું છે, તેથી તે અત્યારે વાત કરવાની સ્થિતિમાં નથી. તે સંપૂર્ણ ભાનમાં આવતાં જ તેની પૂછપરછ કરવામાં આવશે.તેણે કેમ આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46