અમિતકુમાર પ્રહલાદભાઇ પટેલ, BND એનર્જી ફીટનેશ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટરની ધરપકડ
લોડીંગ રીક્ષાનુ રી-પાર્સીંગ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવા માંગી હતી લાંચ
BND એનર્જી ફીટનેશ સેન્ટરની બહાર, સેન્ધણી પાર્લર ખાતે, મહેસાણામાં લાંચ લીધી અને એસીબીએ આરોપીને ઝડપી લીધા
મહેસાણાઃ ફરીયાદીને પોતાની લોડીંગ રીક્ષાનુ રી-પાર્સીંગ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ઓનલાઇન અરજી કરી હતી, જેમાં કાયદેસરની ફી સિવાય વધારાના રૂ.500 ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી મહેસાણા એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી, જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ
એસીબીની ટ્રેપમાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂ.500 રૂપિયા સ્વીકારી અને તે એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
ટ્રેપિંગ અધિકારીઃ એસ.ડી.ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.
સુપર વિઝન અધિકારીઃ એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એસીબી એકમ
ઇન્ચાર્જ અધિકારીઃ હરેશ મેવાડા, નાયબ નિયામક, અમદાવાદ રેન્જ
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલોલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસથી મોત | 2026-05-15 18:05:51
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત | 2026-05-11 10:19:26
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથમાં રોડ શો, મંદિરના અમૃત મહોત્સવમાં આપી હાજરી | 2026-05-11 08:53:58
અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ગરમીનો પારો રેકોર્ડ તોડશે | 2026-05-10 08:46:01