પતિનું ગળુ દબાવીને હત્યા કરી પછી સાપથી ડંખ મરાવીને ઝેરથી મોત થયાનું ખપાવી દેવાયું
પત્ની અને બે યુવકોની પોલીસે ધરપકડ કરી લીધી
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો સનસનીખેજ ખુલાસો
1000 રૂપિયામાં લાવવામાં આવ્યો હતો સાપ
યુપીઃ હાલમાં હત્યારી પત્ની મુસ્કાનની સ્ટોરી દેશભરમાં ચર્ચાનો વિષય છે અને આ બધાની વચ્ચે હવે નવો એક આવો જ ખતરનાક કિસ્સો સામે આવ્યો છે, મુસ્કાનની જેમ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી, તેવી જ બીજી એક હત્યા મેરઠના બહુસુમાના અકબરપુર સદાત ગામે થઇ છે, જ્યાં અમિત નામના વ્યક્તિની હત્યા તેની પત્ની અને પ્રેમી દ્વારા કરવામાં આવી હતી.
અમિતની લાશ ઘરમાં ખાટલામાંથી મળ્યાં બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તેનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી, પછી અમિતને સાપના ડંખ મરાવીને સાપ કરડવાથી તેનું મોત થયું હોવાનું ખપાવી દેવામાં આવ્યું હતુ. જ્યારે તેની લાશ મળી હતી ત્યારે તેની પાસે એક સાપ પણ જોવા મળ્યો હતો.
પહેલા એવું લાગતું હતુ કે અમિતનું મોત સાપ કરડવાને કારણે થયું હશે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હતી. આ કેસમાં રવિતા અને તેના પ્રેમી સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોના મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
લાઇવ CCTV ફૂટેજ આવ્યાં સામે, ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત | 2025-12-07 09:17:39
અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં આવતી ફ્લાઇટ્સ આજે પણ રદ, દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટનું ભાડું રૂ. 50,000 સુધી પહોંચ્યું | 2025-12-06 10:02:30
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં ડિનર: રાહુલ-ખડગેને આમંત્રણ નહીં અને શશિ થરૂર બન્યાં મહેમાન | 2025-12-05 20:53:58
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, મોદીએ રશિયન ભાષામાં લખેલી ગીતા આપી ભેટ | 2025-12-05 13:05:03
દક્ષિણ આફ્રિકાના સોલ્સવિલેમાં બારમાં ગોળીબાર, 3 બાળકો સહિત 11 લોકોના મોત | 2025-12-07 10:12:58
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ભારતની મુલાકાતે, પીએમ મોદી સાથે ગુપ્ત મુલાકાત કરશે | 2025-12-04 09:29:30
ACB એ DGVCL ના બે કર્મચારીઓને 70 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા | 2025-12-03 21:24:20
કેલિફોર્નિયામાં થયેલા ફાયરિંગમાં 4 લોકોનાં મોત, 7 ઘાયલ | 2025-11-30 10:35:22