સુરતઃ શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પીને આપઘાત કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે.
લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં 36 વર્ષીય ફૈઝ અહેમદ, 32 વર્ષીય મુબીના અહેમદ અને 13 વર્ષીય નોમાન અહેમદે આપઘાત કરી લીધો છે. પોલીસને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચીને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. મૃતક પરિવાર એક અઠવાડિયા પહેલાં જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો. તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
પોલીસ હાલ આપઘાતનું કારણ શોધી રહી છે. પ્રાથમિક તપાસમાં સ્યૂસાઇડ નોટ મળી નથી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર | 2026-03-07 09:37:59