મુંબઈઃ ક્રાઈમ બ્રાંચે સેક્સ વીડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની રવિવારે ધરપકડ કરી હતી. એક્ટ્રેસ પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે. કોર્ટે તેને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, હોટ એકટ્રેસના સેક્સ કાંડમાં સુરતના યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ તનવીર હાશ્મી છે. તે કેવી રીતે એક્ટ્રેસ સાથે સંપર્કમાં આવ્યો અને કોણ કોણ આ રેકેટમાં સંકળાયેલું છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એક જાણીતા અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, યંગ સ્ટ્રગલિંગ એક્ટ્રેસને સેક્સ માણવાના 15 થી 20 હજાર રૂપિયા ચુકવાતા હતા અને તેનો વીડિયો ઉતારી લેવાતો હતો, જે બાદ તેને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરતી હતી. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગહના વશિષ્ઠે 87 એડલ્ટ વીડિયો શૂટ કર્યા અને તેને વેબસાઇટ પર અપલોડ કરીને તેની વેબસાઇટ પર અપલોડ કર્યાં હતા.જેને જોવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડતી હતી. જે લોકોએ સબ્સ્ક્રાઇબ કરાવવું હોય તેમણે 2000 રૂપિયા ફી આપવી પડતી હતી, હાલમાં પોલીસ આ કેસની ઉંડી તપાસ કરી રહી છે.
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
ડાન્સરો સાથે મોજમસ્તી, ભાજપ છોડીને અપક્ષમાંથી ઉમેદવારી કરનાર ભાવનગરના નેતાનો વીડિયો વાઇરલ
2021-02-25 11:18:15
સાવધાન, અમદાવાદમાં આજથી માસ્ક નહીં પહેરનારાઓ સામે મેગા ડ્રાઇવ
2021-02-25 09:43:24
આ રીતે આમળાનું સેવન કરવાથી પુરુષોને થશે ચમત્કારિક ફાયદો, જલ્દી જાણી લો નહીં તો પસ્તાશો
2021-02-25 16:35:12
ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમારના મધુર કંઠે ગવાયેલ ગીત વ્હાલો લાગેનું ટીઝર થયું રીલીઝ
2021-02-24 16:52:56
હે મા, માતાજી.... તારક મહેતાના સેટ પર લાગી આગ
2021-02-20 09:22:30
શું તમને બ્લેક આઉટફિટ પહેરવા ગમે છે ? તો અપનાવો આ ટીપ્સ
2021-02-11 19:05:36