મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લીધો
મુંબઈમાં પેટ્રોલ 109 રૂપિયા 27 પૈસા પ્રતિ લિટરે મળશે
મુંબઇઃ શિવસેના સરકારે રાજ્યના લોકોને રાહત આપી છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે.પેટ્રોલ પર 2 રૂપિયા 8 પૈસા અને ડીઝલ પર 44 પૈસા ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારના વેટ ઘટાડવાના નિર્ણયના અમલ પછી મુંબઈમાં પેટ્રોલ 109 રૂપિયા 27 પૈસા પ્રતિ લિટરે મળશે. સરકારે પેટ્રોલમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને 8 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સરકારે ડીઝલ પર 1 રૂપિયા 44 પૈસા ઘટાડવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે ડીઝલ 95 રૂપિયા 84 પૈસા પ્રતિ લિટર મળશે.
પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે ગઈકાલે મોટી જાહેરાત કરી હતી. એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરતા પેટ્રોલ રૂ.9.50 અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયુ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ અંગે ટ્વીટ કરી જાહેરાત કરી હતી. પેટ્રોલ-ડીઝલ પરનો નવો ભાવ આજથી જ અમલી બની ગયો છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત
મુંબઈમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લિટર હતુ. જેમાં ઘટાડો કરાયો છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.
જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત 92.72 રૂપિયા પ્રતિ લિટર છે
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કૉંગ્રેસનો આરોપ, જાણો શું કહ્યું?Gujaratpost
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યા, અમિત શાહ પણ પહોંચ્યા હતા સર્કિટ હાઉસ - GujaratPost
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી- Gujratpost
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં બળવાખોરો પર ઉદ્ધવ આક્રમક, મુંબઈમાં કલમ 144 લાગૂ-Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યુ - Gujaratpost
2022-06-25 15:35:11
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27
તપન કુમાર ડેકા બન્યાં દેશના નવા IB ચીફ, રો ચીફ સામંતને એક વર્ષનું એક્સટેંશન- Gujaratpost
2022-06-24 21:30:05
રશિયા-યુક્રેન યુદ્ધના 4 મહિના, હવે આવી શકે છે સૌથી ખતરનાક સમય ! Gujarat Post
2022-06-24 09:07:07
અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post
2022-06-23 10:28:25
UPમાં ભયંકર અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓનાં મોત, મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post
2022-06-23 09:15:26
પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર મામલે IAS અધિકારીની કરી ધરપકડ- Gujarat Post
2022-06-21 10:51:36