(ફાઇલ તસવીર)
રાજ્યપાલ કોશિયારી, અને ઉદ્ધવ કોરોના સંક્રમિત
NCP પ્રમુખ શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી નારાજ
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોનાથી સંક્રમિત થયા છે.સાંસદ સંજય રાઉતે તેમની સરકાર વિધાનસભા ભંગ તરફ આગળ વધી રહી હોવાના સંકેત આપ્યાં છે.આ અંગે તેમણે ટ્વિટ કર્યું છે. બીજી તરફ શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું છે કે ગુજરાતમાં દાંડિયા રમનારા યાદ રાખજો, મહારાષ્ટ્રમાં તલવાર ઉડશે, એક રીત તેમને ગુજરાતી ભાજપ નેતાઓને ચીમકી આપી છે.
#WATCH | Mumbai: "Maharashtra CM Uddhav Thackeray has tested positive for #COVID19," says Congress Observer for the state, Kamal Nath. pic.twitter.com/wl22yJkXXt
— ANI (@ANI) June 22, 2022
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભગતસિંહ HN Reliance હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા છે.મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને એક સાથે કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ તેમનું ટ્વિટર બાયો બદલ્યું છે, તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી મંત્રી પદની વિગતો હટાવી દીધી છે.
NCP પ્રમુખ શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી ખૂબ નારાજ છે. અચાનક આટલા ધારાસભ્યો મુંબઈથી ગુજરાત શિફ્ટ થઈ ગયા અને ગૃહ વિભાગને તેની જાણ પણ ન થઈ તે કેવી રીતે બને!!
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27