તંત્રના કહેવા મુજબ, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને અફવાઓ પર ધ્યાન ન આપવું
સાધુ સંતો દ્વારા લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી
અમદાવાદઃ મહાકુંભમાં મૌની અમાસ પર થયેલી ભાગદોડમાં અનેક શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. જો કે હાલમાં સ્થિતિ સામાન્ય છે, સરકારી વોલ્વોમાં કુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે તેમને કોઈ તકલીફ પડી નથી. જીએસઆરટીસીના અધિકારીના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીએ જે બે બસોને લીલીઝંડી આપીને રવાના કરી હતી તે બંને બસોના પ્રવાસીઓ એ સંગમ પર સ્નાન કરી લીધું છે અને સુરક્ષિત છે. ગીતા મંદિરથી ત્રીજી બસ જે ઉપડેલી હતી તે પણ પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહી છે અને તે રસ્તામાં છે. આજે અન્ય એક બસ પણ ઉપડવાની છે. તમામ મુસાફરો માટે ગુજરાત ટુરીઝમ દ્વારા અને ગુજરાત એસટી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, યાત્રાળુઓ ખૂબ જ સુખ શાંતિથી પ્રવાસ કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરુ છું અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડના કારણે કેટલાય લોકોના મોત થયાના અને કેટલાક લોકો ઘાયલ થવાના સમાચાર અત્યંત દુ:ખદ છે. ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ આ ઘટના પ્રત્યે પ્રશાસન અને સરકાર પર ટાર્ગેટ કર્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટના અવ્યવસ્થાનું પરિણામ છે અને પ્રશાસન તો વીઆઈપી લોકોને સુરક્ષામાં વ્યવસ્થ છે. અહીં ઉલ્લેખનિય છે કે, મૌની અમાવસ્યાના દિવસે લગભગ બે કરોડ લોકો પ્રયાગરાજમાં સ્નાન કર્યું હતુ.
Lok Sabha LoP and Congress MP Rahul Gandhi tweets, "The news of several people being killed and many being injured due to stampede at Prayagraj Mahakumbh is extremely sad. I express my deepest condolences to the bereaved families and hope for the speedy recovery of the injured.… pic.twitter.com/blgfGlCWFB
— ANI (@ANI) January 29, 2025
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ | 2025-02-19 08:43:07
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44