છેલ્લા આઠ મહિનામાં હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
મીઠું હોવાનું ડિક્લેરેશન ધરાવતું આ કન્સાઇનમેન્ટ ઈરાનથી વાયા દુબઈ થઈને મુંદ્રા પહોંચ્યું હતું
કચ્છઃ મુંદ્રા પોર્ટ પર ઇમ્પોર્ટ થયેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ કન્ટેનરના તમામ જથ્થાની તપાસ ચાલી રહી છે, તેના સેમ્પલ નાર્કોટીક્સ તપાસ માટે મોકલાયા હતા. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા મુંદ્રા પોર્ટ પર કન્ટેનરને રોકીન તપાસ હાથ ધરાઇ હતી.
મીઠું હોવાનું ડિક્લેરેશન ધરાવતું આ કન્સાઇનમેન્ટ ઈરાનથી વાયા દુબઈ થઈને મુંદ્રા પહોંચ્યું હતું.જેમાં રહેલા જથ્થાને બહાર કાઢીને મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી. તેમાં 50 કિલો જેટલો સિન્થેટીક ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તે હેરોઈન છે કે અન્ય કોઇ ડ્રગ તે તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
ગુજરાત હવે ડ્રગ્સની હેરાફેરી માટે હોટ સ્પોટ સાબિત થઇ રહ્યું છે, છેલ્લા આઠ મહિનામાં હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ રાજ્યમાંથી પકડાયું છે, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ હોવા છંતા વિદેશથી ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયાસો ચાલી જ રહ્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કૉંગ્રેસનો આરોપ, જાણો શું કહ્યું?Gujaratpost
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યા, અમિત શાહ પણ પહોંચ્યા હતા સર્કિટ હાઉસ - GujaratPost
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી- Gujratpost
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં બળવાખોરો પર ઉદ્ધવ આક્રમક, મુંબઈમાં કલમ 144 લાગૂ-Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યુ - Gujaratpost
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
સાબરકાંઠાઃ બે તાલુકાઓના ત્રણ ગામોમાં વાવાઝોડું ત્રાટકતા મોટું નુકસાન- Gujarat Post
2022-06-24 12:00:25
મિશન 2022 વિધાનસભા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ સોમનાથમાં ઘડશે ચૂંટણી વ્યૂહરચના- Gujarat Post
2022-06-24 09:22:30
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકાઓમાં વરસાદ- Gujarat post
2022-06-20 17:27:19
મહિસાગર જિલ્લામાં દારૂ પાર્ટીનો વીડિયો થયો વાયરલ- Gujarat Post
2022-06-20 13:18:47
હની ટ્રેપનો શિકાર ! તારાપુરની અગ્રણી સામાજિક સંસ્થાના પૂર્વ પ્રમુખનો અશ્લીલ વીડિયા વાયરલ– Gujarat Post
2022-06-20 13:14:00