દીકરી ઘરમાં હોવા છતાં શરીરસુખની જીદ્દ કરી, ઈન્કાર કરતાં પિતાએ દીકરી પર દાનત બગાડી હતી
પુત્રીએ કટર વડે ગળું કાપ્યું અને પત્નીએ દસ્તા વડે મોતને ઘાટ ઉતારી દીધો
ગાંધીનગરઃ કોલવડમાં ઘનશ્યામ પટેલની સનસનીખેજ હત્યામાં મોટો ઘટસ્ફોટ થયો છે. પત્નીએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે પતિએ દીકરી ઘરમાં હોવા છતાં શરીરસુખ માણવાની જીદ પકડી હતી.જેનો ઈન્કાર કરતાં પતિએ દીકરી પર દાનત બગાડીને તેને પકડી લીધી હતી. જેને કારણે આ હત્યાને અંજામ આપ્યો હતો.
ઘનશ્યામ પટેલ ઘર કંકાસ અને ઝગડા કરતો હતો. વાત ત્યારે વણસી જ્યારે ઘનશ્યામે પોતાની જ પુત્રીનો બદ ઈરાદાથી હાથ પકડ્યો, સામે પુત્રીએ કટરથી પિતાનું ગળું કાપી નાખ્યું અને પત્નીએ દસ્તાથી પતિના માથા પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘનશ્યામ પટેલને દારુ પીવાની ટેવ હોવાની વાત સામે આવી છે. હાલમાં પેથાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતકના પત્ની અને પુત્રીની અટકાયત કરી છે.
કોલવડાનો ઘનશ્યામ પટેલ વર્ષો પહેલાં ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે ગેરેજ ચલાવતો હતો. તેને ખેડાના માતરની રિશીતા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા. ઘનશ્યામ દારૂડિયો અને શંકાશીલ સ્વભાવનો હોવાથી રોજ ઝઘડો કરતો હતો. જેમાં તેને હવે ધોરણ-9 માં અભ્યાસ કરતી 15 વર્ષની દિકરી પર નજર બગાડી હતી, દોઢ વર્ષથી વધારે પડતા ઘર કંકાસ અને મારઝૂડને કારણે રિશીતા દીકરીને લઈને અમદાવાદ ચાંદખેડામાં તેના માતા સાથે રહેતી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ રિશીતા દીકરીને લઈને જ કોલવડા ઘનશ્યામ સાથે રહેવા આવી હતી.હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
મહેસૂલ વિભાગની મોટી કાર્યવાહી, 5 ડેપ્યુટી કલેક્ટરને સમય પહેલા જ કરી દીધા રિટાયર્ડ- gujaratpost news
2022-08-06 22:31:23
તહેવારો પર ગુજરાત સરકારની મોટી જાહેરાત, 1 લિટર સિંગતેલ 200ની જગ્યાએ 100 રૂપિયામાં આપશે-Gujaratpost
2022-08-03 16:36:50
ગીફ્ટ સીટીમાં IFSCA ના હેડક્વાર્ટર ભવનનો મોદીએ કર્યો શિલાન્યાસ, આતંરરાષ્ટ્રીય માર્કેટમાંથી થશે સોનાની સીધી ખરીદી- Gujarat post
2022-07-29 17:36:06
આજથી બે દિવસ PM મોદી ગુજરાતની મુલાકાતે, ગૃહરાજ્યને 1 હજાર કરોડ રૂપિયાની આપશે ભેટ - Gujarat Post
2022-07-28 09:05:15