નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર જુલાઈ મહિનામાં ખતમ જઈ જશે અને છ-આઠ મહિના બાદ ત્રીજી લહેર આવી શકે છે. આ અંદાજ ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત બનાવેલી વૈજ્ઞાનિકોની ત્રણ સભ્યોની પેનલે લગાવ્યો છે. જેને લઈ ભારત સરકારેને એલર્ટ કરી દેવામાં આવી છે.
સૂત્ર મોડલનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી છે કે મે મહિનાના અંત સુધીમાં લગભગ 1.5 લાખ નવા કેસ આવશે જૂનના અંતમાં રોજ 20 હજાર નવા મામલા આવશે. જુલાઈ સુધી કોરોનાની બીજી લહેર અટકી શકે છે પેનલના એક સભ્યએ કહ્યું કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કેરળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, દિલ્હી, હરિયાણા, ગોવામાં રાજ્યમાં પીક આવી ગઈ છે. તમિલનાડુમાં 29 થી 31 મે સુધી પીક આવી શકે છે.
મેથેમેટિકલ પ્રોજેક્શનનમાં એ વાત કહેવામાં આવી છે કે તમિલનાડુ, પંજાબ અને અસમમાં કોરોનાનો પીક હજુ બાકી છે. આ અંદાજ SUTRA મોડલ અંતર્ગત લગાવવામાં આવ્યો છે SUTRA મોડલનું કહેવું છે કે આગામી છથી આઠ મહિના દરમિયાન કોરોનાના કેસમાં ત્રીજી વખત ઉછાળો આવી શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,76,077 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યાં છે અને 3874 લોકોના મોત થયા છે જો કે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે. જે બાદ દેશમાં કુલ કેસ બે કરોડ 57 લાખ 72 હજાર 400 પર પહોંચ્યા છે જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો બે કરોડ 23 લાખ 55 હજાર 440 થયો છે. હાલ કુલ એક્ટિવ કેસ 31 લાખ 29 હજાર 878 છે. જ્યારે 2 લાખ 87 હજાર 112 લોકોના કોરોનાથી મોત થયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29