Fri,26 April 2024,1:40 am
Print
header

CM ભૂપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપાલ સેક્રટરી તરીકે કૈલાસનાથનની નિમણૂંક

સુપર સીએમની છાપ ધરાવનારા કે.કે ને નિવૃતિ પછી અનેક વખત એક્સટેન્શન અપાયું

 

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલની નવી ટીમે કામકાજ શરૂ કરી દીધું છે ભાજપ હાઇકમાન્ડે તમામ જૂના મંત્રીઓને ઘરભેગા કર્યા પછી નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં એક પછી એક અધિકારીઓની નિમણૂંકો થઇ રહી છે, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કે.કૈલાસનાથનની નિમણૂંક કરાઇ છે, સામાન્ય વહીવટ વિભાગે આ ઓર્ડર કર્યો છે.

વિજય રૂપાણી સરકારમાં સુપર સીએમ ગણાતા કે.કૈલાસનાથનને અનેક વખત એક્સટેન્શન અપાયું છે. નિવૃતિ પછી પણ તેમની સેવાઓ લેવામાં આવી રહી છે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા કે.કે હવે ભૂપેન્દ્ર પટેલનું કામ પણ સંભાળશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch