જાપાનઃ દેશના અનેક વિસ્તારોમાં 7.2ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6.09 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે શનિવાર બપોરે ટોક્યો, જાપાનની નજીક રિક્ટર સ્કેલ પર 7.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. એજન્સી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ ટોક્યો, જાપાનથી 362 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.
જાપાનની મટિરિયોલોજીકલ એજન્સીએ ભૂકંપના આંચકા બાદ સુનામીની એડવાઈઝરી જાહેર કરી છે. એજન્સીએ જણાવ્યું કે મિયાગી ક્ષેત્રમાં પ્રશાંત મહાસાગરમાં 60 કિમી અંદર સાંજે 6.09 કલાકે આંચકા અનુભવાયા. એજન્સી એક મીટરની ઉંચાઈવાળી લહેરોની સુનામી આવવાની ચેતવણી જાહેર કરી છે.
ભૂકંપથી મિયાગીના અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચ્યું છે.અહીં જાપાનનો એક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પણ છે, જે હાલ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગત મહિને જાપાનના પૂર્વી સમુદ્રકાંઠે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ સમયે સુનામીની કોઈ જ ચેતવણી જાહેર કરાઈ ન હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29