તેહરાનઃ ઈરાનમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને જંગ હવે પહેલાની જેમ જ ભડકી ઉઠી છે. એક જ દિવસમાં બીજી વખત બંદર અબ્બાસ અને કેશમ આઈલેન્ડ પર હુમલા થયા છે. ઈરાનના અબદાન શહેરમાં ત્રણ જગ્યાઓ પર મિસાઈલો ત્રાટકી છે. ઈરાન પર સોમવારે આ બીજો હુમલો છે. ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પોર્ટ નજીક ફરી એકવાર પ્રચંડ વિસ્ફોટ થયા છે. ઈરાનની 'મેહર ન્યૂઝ એજન્સી'એ આ માહિતી આપી છે.
અમેરિકી હુમલામાં ઈરાનમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. અમેરિકી હુમલામાં ઈરાનના અબદાનમાં ત્રણ જગ્યાએ મિસાઈલો પડી હતી. ખુઝેસ્તાનના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું કે, સોમવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 1.45 વાગ્યે અબદાન સિટીને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં બે લોકોના મોત થયા છે.
આ હુમલાના જવાબમાં ઈરાને જોર્ડન, ઓમાન, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. આ જવાબી હુમલામાં અમેરિકાના ફ્યુઅલ ડેપો, દારૂગોળાના બંકરો, પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોન કમાન્ડ સેન્ટર નષ્ટ કરી દેવામાં આવ્યાં છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
મેટાના CEO માર્ક ઝુકરબર્ગે માફી માંગી, PM મોદીનો વીડિયો હટાવી દેવાતાં થઈ હતી બબાલ | 2026-08-05 17:02:49
પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત, ઘણા લોકો ઘાયલ | 2026-08-03 09:58:31
અમેરિકાના એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર, 3 લોકોના મોત, બે ઘાયલ | 2026-08-02 08:56:50
પેરુમાં પ્રવાસી પ્લેન ક્રેશ, પાયલટ સહિત 13 લોકોનાં મોત, જમીન સાથે અથડાતાં જ વિમાન આગના ગોળામાં ફેરવાયું | 2026-08-02 08:44:56
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24