(ફાઇલ તસવીર)
દિલ્હીમાં 31 વર્ષીય પુરુષનો મંકીપોક્સ રિપોર્ટ આવ્યો પોઝિટિવ
આ પહેલા ત્રણ કેસ કેરળમાં નોંધાયા હતા
નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા શનિવારે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલા મંકીપોક્સના કેસ ભારતમાં વધી રહ્યા છે. ભારતમાં આ વાયરસનો ચોથો કેસ નોંધાયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, દિલ્હીમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો છે. દર્દીને મૌલાના આઝાદ મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. 31 વર્ષીય પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેને તાવ અને ચામડી પર ચકામા પડી જવાના કારણે દાખલ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ પહેલાના ત્રણેય કેસ કેરળમાં નોંધાયા હતા.
જૂનના અંતથી જુલાઈમાં અત્યાર સુધી કન્ફર્મ થયેલ કેસની સંખ્યામાં 77 ટકાનો વધારો થયો છે.આ રોગના ઝડપથી ફેલાવાનું જોખમ વધી ગયું હોવાથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરાઈ છે. Monkeypoxmeter.com પર ઉપલબ્ધ આંકડા મુજબ દુનિયાના 80 દેશોમાં અત્યાર સુધી 17,092 કેસ સામે આવ્યા છે અને પાંચ લોકોના મોત થયા છે. જેમાં ભારતના ચાર કેસનો સમાવેશ થાય છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29