નવી દિલ્હીઃ BCCI દ્વારા જૂન 2026માં શ્રીલંકા ખાતે યોજાનારી ટ્રાય-નેશન વનડે સીરીઝ માટે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગી સમિતિએ યુવા પ્રતિભાઓથી સજ્જ 15 સભ્યોની ટીમ પસંદ કરી છે, જેમાં ટીમની કમાન તિલક વર્માને સોંપવામાં આવી છે.
આ ટીમની સૌથી મોટી વિશેષતા માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી છે. ઉપરાંત, પંજાબ કિંગ્સના આક્રમક બેટ્સમેન પ્રિયાંશ આર્યને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. રિયાન પરાગને ટીમનો ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.
આ ટ્રાય-નેશન સીરીઝમાં ઈન્ડિયા-એ સિવાય શ્રીલંકા-એ અને અફઘાનિસ્તાન-એ ટીમો ભાગ લેશે. મર્યાદિત ઓવરોની આ સીરીઝ દામ્બુલામાં રમાશે. આ શ્રેણી પછી ઈન્ડિયા-એ ટીમ શ્રીલંકા-એ સામે બે મલ્ટી-ડે મેચ પણ રમશે. રેડ બોલ સીરીઝ માટેની ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે. આ મેચો ગૉલમાં યોજાશે.
ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને ટીમમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39