અમદાવાદઃ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં કમલેશ શાહ અને એમના સહયોગીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. હાલ તપાસ ચાલુ છે. કમલેશ શાહ, ખુશ્બુ શાહ, મીના શાહ, ગૌરાંગ પંચાલ, રમેશ ઠક્કર અને અન્ય બે કંપનીઓના ડિરેક્ટરો પર ઇન્કમટેક્સે તવાઈ બોલાવી છે. અમદાવાદમાં કુલ 15 જગ્યાઓ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દરોડા પાડ્યાં છે.
સાયન્સ સિટી રોડ પર રહેતા કમલેશ રજનીકાંત શાહ અનેક વખતે આઇટીના દરોડા વખતે પહોંચી જઈને પકડાયેલી રોકડ તેમની હોવાનો ક્લેમ કરતા હતા. કમલેશ શાહની આ મોડસ ઓપરેન્ડી અમદાવાદમાં જ નહીં દિલ્હી, ચેન્નઈ, રાંચી, મુંબઈ જેવી અનેક જગ્યાઓએ વપરાઈ છે. તેમણે આ બધી જગ્યાઓએ ડિપાર્ટમેન્ટે પકડેલી રોકડ પોતાની હોવાનો ક્લેમ કર્યા હતા. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ગુજરાત, દિલ્હી, ચેન્નઈ, રાંચી, મુંબઈમાં કમલેશ રંજનીકાંત શાહે ક્લેમ કરેલી રોકડની મોડસ ઓપરેન્ડી પકડવા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
સાયન્સ સિટી રોડ પર આવેલા કમલેશ રજનીકાંત શાહના અને પ્રગતિનગરમાં આવેલા ગૌરાંગ પંચાલના રહેઠાણ પર ઇન્કમટેક્સના અધિકારીઓએ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
સુરતમાં હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ | 2025-01-21 10:02:51
સુરત: ડોનાલ્ડ ટ્રમ્પનું 4.30 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલ પોટ્રેટ તૈયાર કરાયું, કિંમત 10 હજાર યુએસ ડોલર | 2025-01-20 17:50:23
પંડિત પ્રદીપ મિશ્રાની કથા પર વિવાદ, પીએમ મોદી સહિત ભાજપના નેતાઓની તસવીરોવાળા હોર્ડિંગ્સ હટાવાયા | 2025-01-19 17:29:33
અમદાવાદમાં નરોડા પોલીસે બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધી, PCR વાનમાં દારૂ અને રોકડ મળી હતી | 2025-01-18 19:16:33
શું ભાજપ સરકાર અમરેલીની દીકરીની જેમ કાર્તિક પટેલનો પણ વરઘોડો કાઢશે ? અમિત ચાવડાનું ટ્વિટ- Gujarat Post | 2025-01-18 18:39:12
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પરથી કરી ધરપકડ - Gujarat Post | 2025-01-18 10:33:03
સોનાનું સ્મગલિંગ, અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત સોનું ઝડપાયું, એક પેસેન્જર પાસેથી ગાંજો પણ ઝડપાયો- Gujarat Post | 2025-01-17 12:19:42