ગોધરાઃ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. પાલિકાના દાયકાઓ જૂના ઈતિહાસમાં પ્રથમ વાર ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે પોતાની પૂર્ણ સત્તા હાંસલ કરી છે. અત્યાર સુધીના અનેક રાજકીય ઉતાર-ચઢાવ બાદ, આ વખતે ભાજપે વિરોધ પક્ષોને ધૂળ ચટાડીને ગોધરાના ગઢ પર કબ્જો મેળવ્યો છે.
ગોધરા નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે રસાકસી જામી હતી. ભાજપે એક ખાસ વ્યૂહનીતિના ભાગરૂપે તમામ બેઠકોને બદલે માત્ર 7 વોર્ડમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપનો 27 બેઠકો સાથે ભવ્ય વિજય થયો હતો અને સ્પષ્ટ બહુમતી મળી હતી. અપક્ષને 17 બેઠકો મળી હતી. કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી.
આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે મુખ્ય વિરોધ પક્ષ ગણાતી કોંગ્રેસના તમામ ઉમેદવારોની હાર થઈ છે અને પક્ષનું ખાતું પણ ખુલ્યું નથી. બીજી તરફ, 17 બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યાં છે, પરંતુ ભાજપ પાસે 27 બેઠકોનું સંખ્યાબળ હોવાથી હવે પાલિકામાં ભાજપનું એકચક્રી શાસન સ્થપાયું છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04