અમદાવાદઃ ઈન્કમટેક્સ વિભાગે શહેરના જાણીતા દીપ અને કામેશ્વર બિલ્ડરને ત્યાં થોડા દિવસ પહેલા દરોડા પાડ્યાં હતા. જેમાં મોટા બેનામી વ્યવહારો અને અંદાજે 17 કરોડ રૂપિયાની રોકડ, 35 કરોડ રૂપિયાના દાગીના મળી આવ્યાં હતા. ઈન્કમટેક્સ વિભાગે 50 લોકર ચેક કર્યા અને તેમાંથી ઘણી વસ્તુઓ મળી આવી છે.
ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 50 લોકરમાંથી પ્રાપ્ત દસ્તાવેજોનું એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજોમાં બેનામી મિલકતોના કારોબાર અને રોકડની લેવડ-દેવડની વિગતો સામે આવી છે, અત્યાર સુધી મળેલા દસ્તાવેજો પરથી બેનામી વ્યવહારનો આંકડો વધી શકે છે.
હજુ 10 લોકરો ઓપરેટ કરવાના બાકી છે, તે કામગીરી પૂર્ણ થયા બાદ વધુ મોટી રોકડ રકમ અને સોનાના દાગીના મળવાની શક્યતા છે. આ તપાસના પરિણામે બિલ્ડરોની બેનામી વ્યવહારોની વિગતો બહાર આવશે. આઇટીની આ કાર્યવાહી બાદ આ ગ્રુપો સાથે સંકળાયેલા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
ઉસને મુજે છોડ દિયા, ડિવોર્સ દે દિયા. મેં અબ ઉસકે બિના નહીં રહે સકતી.. 17 વર્ષની સગીરાએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું | 2026-08-13 16:29:07