નવી દિલ્હીઃ આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવી દેવાઇ છે. હવે 31 ડિસેમ્બર સુધી તમે આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકશો. કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે કહેવામાં આવ્યું કે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, હાલમાં ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 સુધી હતી, જે 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવવામાં આવી છે.
વર્ષ 2021-22 માટે 31 ડિસેમ્બર હવે છેલ્લી તારીખ આપવામાં આવી છે.CBDT એ ગુરુવારે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. ઈનકમટેક્સ પોર્ટલમાં ગડબડ થવાને કારણે આ વાતનો અંદાજ પહેલેથી જ લગાવવામાં આવી રહ્યો હતો. રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ આગળ વધારવામાં આવી શકે છે. આવકવેરા વિભાગે કરદાતાઓ માટે સાત પ્રકારના ફોર્મ નક્કી કર્યા છે. આવી સ્થિતિમાં તમારે તમારી આવકના આધારે કાળજીપૂર્વક તમારું ITR ફોર્મ પસંદ કરવું પડશે, નહીં તો આવકવેરા વિભાગ તેને સંપૂર્ણ રીતે નકારી દેશે. જો ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ થઈ હોય તો વિભાગ તમને નોટિસ મોકલી શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29