82 DySPની પણ બદલી કરવામાં આવી
DySPની બદલીનું લિસ્ટ જોવા ઉપરની Pdf ફાઇલ ડાઉનલોડ કરો
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા અધિકારીઓની બદલીઓનો દૌર યથાવત છે. રાજ્યના ગૃહવિભાગે 17 સપ્ટેમ્બરે 22 IPS અને 3 SPS અધિકારીઓની બદલી કરી છે.યુવા આઇપીએસ અધિકારી સફીન હસનની અમદાવાદ ડીસીપી ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.ઉષા રાડા DCP ની સુરત ઝોન-3માં બદલી કરવામાં આવી છે. IPS અધિકારી સાગર બાગમારની સુરત ઝોન-3માંથી ઝોન-4માં બદલી કરાઈ છે. સુરત શહેર DCP ઝોન-1 એસ વી પરવારને રાજકોટ ઝોન-1માં મુકાયા છે. ઓમપ્રકાશ જાટની ગુજરાત એટીએસના SP તરીકે બદલી કરવામાં આવી છે. આર.બી બ્રહ્મભટ્ટને ADGP ગાંધીનગરથી બદલીને સીઆઈડી ક્રાઈમ અને રેલવેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની ખાલી જગ્યા પર IPS બ્રજેશ કુમાર ઝા વધારાનો હોદ્દો સંભાળશે.
એમડી જાનીને વડોદરાથી બદલી કરીને સાબરકાંઠા SRPF ગ્રુપ-6 કમાન્ડન્ટમાં મુકાયા છે.આરટી સુસરાની બદલી કરીને સુરત શહેર ઝોન-1માં DCP તરીકે મુકવામાં આવ્યાં છે.થરાદના ASP પૂજા યાદવની બદલી કરીને તેમને રાજકોટ ટ્રાફિકમાં DCP મુકાયા છે. ચૂંટણી પહેલા આગામી સમયમાં ઉચ્ચ વધુ આઇપીએસ અધિકારીઓની બદલીઓ થાય તેવી શક્યતા છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29