રાજસ્થાનઃ બાડમેરમાં વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. બાલોત્રામાં ટ્રેલર અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર થતાં ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે, આ લોકો જીવતા સળગી ગયા હતા. અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યો છે. આ દુ:ખદ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો સિંધરી (બાલોત્રા) થી ગુડામલાની (બાડમેર) જઈ રહ્યાં હતા. બધા ગુડામલાનીના દાભડના રહેવાસી હતા.
આગને કારણે દરવાજા બંધ થઈ ગયા હતા
ગુડામલાનીના દાભડ ગામના પાંચ મિત્રો સ્કોર્પિયોમાં સિંધરી આવ્યાં હતા. તેઓ એક હોટલમાં રાત્રિભોજન કર્યા પછી પાછા ફરી રહ્યાં હતા. આ દરમિયાન, બાલોત્રા-સિંધરી મેગા હાઇવે પર તેમની સ્કોર્પિયો એક ટ્રેલર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે વાહનમાં તરત જ આગ લાગી ગઈ હતી. સ્કોર્પિયોના દરવાજા જામ થઈ ગયા હતા અને ચારેય યુવાનો અંદર ફસાઈ ગયા હતા.
સ્કોર્પિયોમાં સવાર ચાર લોકો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. ટ્રેલર ચાલકે પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્કોર્પિયોમાંથી એક શખ્સને બહાર કાઢીને બચાવ્યો હતો. ઘાયલ યુવકને સિંધરી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
જંગલના એક રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, નૈનીતાલમાં 52 પુરુષો, 10 મહિલાઓ આપત્તિજનક હાલતમાં પકડાયા | 2026-07-06 19:14:09
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50