હિમાચલ પ્રદેશઃ દેશમાં કોરોનાથી અનેક લોકોનાં મોત થઇ ગયા છે, આ મહામારીથી જનતાની હાલત કફોડી થઇ ગઇ છે, ત્યારે આવા સમયે પણ નેતાઓ ભ્રષ્ટાચારના રસ્તા શોધી રહ્યાં છે. હિમાચલ પ્રદેશના ભાજપના અધ્યક્ષ ડો.રાજીવ બિંદલે લાંચ કેસ સામે આવ્યાં પછી રાજીનામું આપી દેવું પડ્યું છે. એક કંપની પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માગવાના આરોપસર વિજિલન્સે રાજ્યના હેલ્થ ડાયરેક્ટર ડો.અજયકુમાર ગુપ્તાની ધરપકડ કરી હતી, 43 સેકન્ડનો એક ઓડિયો વાઇરલ થયા પછી આ કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાનો કોંગ્રેસનો આરોપ છે, જો કે ડો.બિંદલ આ કૌભાંડમાં છે કે નહીં તે તપાસનો વિષય છે. પરંતુ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ તેમના પર લગાવ્યાં છે.
હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું છે કે તેઓ આ કૌભાંડ મામલે તપાસ કરી રહ્યાં છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરાઇ છે. એક રીતે આ મામલો ભાજપ માટે મોટો ઝાટકો છે, કોરોનાની આવી ભયાનક સ્થિતીમાં પણ અધિકારીઓ-નેતાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03