મુંબઇઃ કિડની ફેલ થવાને કારણે ટીવી એક્ટ્રેસ લીના આચાર્યનું અવસાન થયું છે. દિલ્હીમાં તેણે અંતિમ શ્વાસ લીધા. સિરિયલ 'સેઠજી'મા તેના કો-એક્ટર રહેલા વરશિપ ખન્નાના જણાવ્યાં પ્રમાણે, લીના લગભગ ડોઢ વર્ષથી કિડનીની બીમારીનો સામનો કરી રહી હતી. લીના ફિલ્મ 'હિચકી' ઉપરાંત વેબ શો 'ક્લાસ ઓફ 2020' અને ટીવી સિરિયલ 'સેઠજી', 'આપકે આ જાને સે' અને 'મેરી હાનિકારક બીવી' માટે જાણીતી હતી.
કો-એક્ટર રોહન મેહરાએ દુઃખ વ્યક્ત કર્યું
વેબ શો 'ક્લાસ ઓફ 2020'માં લીનાના કો-એક્ટર રહેલા રોહન મેહરાએ એક્ટ્રેસને યાદ કરતા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે. "તમારી આત્માને શાંતિ મળે લીના આચાર્ય મેમ.ગયા વર્ષે આ જ સમય હતો, જ્યારે આપણે ક્લાસ ઓફ 2020નું શૂટિંગ કરી રહ્યાં હતા. તમે હમેશાં યાદ આવશો."
એક કિડની પર સર્વાઈવ કરી રહી હતી લીના
સિરિયલ સેઠજીમાં લીનાના કો-એક્ટર રહેલા વરશિપ ખન્નાએ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીતમાં કહ્યું કે, એક્ટ્રેસ છેલ્લા ડોઢ વર્ષથી કિડનીની બીમારીનો સામનો કરી રહી હતી. થોડા સમય પહેલા તેની માતાએ તેને કિડની ડોનેટ કરી હતી, પરંતુ તે સર્વાઈવ ન કરી શકી.
વરશિપે આગળ જણાવ્યું કે, "હું જાણતો હતો કે તેણે 2015તી હેલ્થ પ્રોબ્લમ હતી.તે એક કિડની પર સર્વાઈવ કરી રહી હતી અને કામ કરતી હતી. છેલ્લા ચાર મહિનામાં તેને વિવિધ પ્રકારની બીમારીઓ થઈ અને તે બચી શકી નહીં. તે અનુભવી એક્ટ્રેસ હતી અને હંમેશાં યાદ આવશે."
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46