આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યાં બાદ બીજા કોઈને ફોન કરીને કાર મંગાવી ફરાર થઈ ગયા
મહિલાએ બંધ રૂમમાંથી મદદની બૂમો પાડતાં પાડોશીઓ આવ્યાં અને પોલીસને જાણ કરી
Ambala Crime News: અંબાલાના શહજાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શેરપુર ગામમાં ગેસ પાઇપ ચેક કરવાના બહાને બે બદમાશોએ ઘરમાં ઘુસીને એક મહિલાના હાથ-પગ બાંધીને લૂંટ કરી હતી. બદમાશોએ 1 ઓગસ્ટની બપોરે આ કૃત્ય કર્યુ હતું. સૌપ્રથમ બદમાશો મહિલાને ગેસની પાઇપ જોવાનું કહીને ઘરમાં ઘુસ્યાં હતા. પાઇપ જોયા બાદ તેમણે મહિલાને પૂછ્યું કે તેમના પતિ ક્યાં છે અને ક્યારે આવશે.
મહિલાએ પંચકુલાના શિક્ષણ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા તેના પતિ સંદીપને ફોન કરીને આ શખ્સો વિશે જણાવ્યું હતું, જ્યારે થોડીવારમાં યુવક બળજબરીથી ઘરમાં ઘુસી ગયો હતો અને મહિલાના હાથ-પગ બાંધી દીધા હતા અને મોં પર કપડું બાંધી દીધું હતું. બદમાશોએ મહિલાના દાગીના અને રૂ.20 હજારની રોકડ ચોરી કરી હતી. શહજાદપુર પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે સંબંધીઓએ ડેરાબસીમાં થયેલી ચોરીના આરોપીઓના ફોટોગ્રાફ્સ પીડિતાના પરિવારને જોવા માટે મોકલ્યાં ત્યારે પીડિતાએ આરોપીને ઓળખી લીધા હતા. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગૃહમંત્રી અમિત શાહે કાપી પતંગ, લપેટ લપેટની બૂમો સાથે કાર્યકર્તાઓનો દેખાયો ઉત્સાહ | 2025-01-14 12:19:20
ધોળકામાં ગુસ્સે ભરાયેલી જનતાએ અધિકારી પર કર્યો નકલી નોટોનો વરસાદ, જુઓ વાયરલ વીડિયો- Gujarat Post | 2025-01-14 11:55:58
વરઘોડો ન કાઢવા લાંચ...અમદાવાદના નિકોલમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.65,000ની લાંચ લેતા ઝડપાયો- Gujarat Post | 2025-01-14 11:44:25
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46
ACB ટ્રેપઃ વડોદરાની ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો | 2025-01-14 11:38:09
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
ભોપાલ: 52 કિલો સોનું અને રૂ.10 કરોડ રોકડા લઈને જંગલમાં કોણ પહોંચ્યું હતું ? સૌરભ શર્મા કેસમાં મોટો ખુલાસો | 2025-01-12 10:32:29
ભાજપના નેતાના ઘરે ગયેલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ચોંકી ગયા, 4 મગર મળી આવ્યાં | 2025-01-11 11:53:54
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યાં બાદ ટ્રમ્પ બિઝનેસ કરી શકશે કે નહીં ? | 2025-01-11 11:57:26