ઘણા સમયથી પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ચર્ચામાં છે
આમ આદમી પાર્ટીએ ગુજરાત પોલીસને શ્રેષ્ઠ પગાર આપવાની કરી વાત
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ચર્ચામાં છે. કર્મચારીઓની આ માંગ હજુ અધૂરી છે અને સોશિયલ મીડિયા પર વારંવાર આ મામલે ચર્ચાઓ કરાઇ રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે પોલીસ ગ્રેડ પે અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. કહ્યું કે આગામી દિવસોમાં પોલીસ ગ્રેડ પેનો સુખદ અંત આવશે. રાજ્ય સરકારે આ મુદ્દે સકારાત્મક કામગીરી કરી છે.
સુરતમાં આજે પોલીસ ગ્રે પેડ અંગે ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું, આ બાબતે સકારાત્મક કામગીરી કરી શકાય તે માટે ચિંતન કરવામાં આવ્યું છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા અનેક બેઠકો કરવામાં આવી છે. આ વિષય પર અમે કોઈ રાજનીતિ કરવા માંગતા નથી. પરંતુ આ મુદ્દા પર ચિંતન કરીને યોગ્ય નિકાલ લાવશું. આગામી થોડા જ દિવસોમાં પોલીસ ગ્રે પેડ અંગે સુખદ અંત આવશે. આગામી દિવસોમાં સરકાર દ્વારા પોલીસ ગ્રે પેડ અંગે મહત્વની જાહેરાત કરવામા આવશે.
ગઈકાલે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં હતા. તેમણે ગેરંટી આપી છે કે જો આપની સરકાર બનશે તો 18 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રુપિયા આપવામાં આવશે, આ સિવાય તેમણે કહ્યું જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો દેશના તમામ રાજ્યોમાં સૌથી સારો પગાર ગુજરાત પોલીસને આપવામાં આવશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41