ગાંધીનગરઃ આખરે પાટીદાર સમાજ અને કોંગ્રેસને ભૂલીને હાર્દિક પટેલે આજે તેનો અસલી કેસરિયો રંગ દેખાડી દીધો છે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની હાજરીમાં કમલમમાં તેને કેસરિયો ધારણ કર્યો છે, ભાજપ નેતા નીતિન પટેલ, રૂત્વીજ પટેલ સહિતના અનેક આગેવાનોએ તેની પાર્ટીમાં એન્ટ્રી કરાવી છે. આ પહેલા તેને કોબા સર્કલથી કમલમ સુધી નાનો રોડ શો કર્યો હતો, જેમાં 30 જેટલી કાર સામેલ હતી.
વારંવાર રંગ બદલતા હાર્દિક પટેલે કહ્યું કે હું ભાજપમાં જોડાયો નથી પરંતુ મારી ઘર વાપસી થઇ છે, આનંદીબેન સરકારને ઉથલાવી પાડનારા હાર્દિક પટેલની સાથે અન્ય વધુ કાર્યકર્તાઓ ભાજપમાં ગયા નથી, તેના પરથી સ્પષ્ટ છે કે પાટીદાર આંદોનલમાં શહીદ થયેલા 14 પરિવારો અને પાટીદાર સમાજ તેનાથી ખુશ નથી.
બીજી તરફ મણિનગરના કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે, તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભા ચૂંટણી લડ્યાં હતા. આ વખતે તેમને ભાજપ આ બેઠક પરથી ટિકિટ આપી શકે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18