(file photo)
અમદાવાદઃ કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં હમણાં નહીં જોડાઉ તેવી જાહેરાત કરનારા હાર્દિક પટેલની ભાજપમાં જવાની તારીખ નક્કિ જેવી છે. હાર્દિક 2 જૂને પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરી શકે છે.તેની સાથે તેના કેટલાક સમર્થકો ભાજપમાં સામેલ થઇ શકે છે.
Hardik Patel to join BJP on 2nd June - he confirms to ANI. He had recently quit Congress. pic.twitter.com/xtgGjQ9hhm
— ANI (@ANI) May 31, 2022
થોડા દિવસ પહેલા એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂંમાં હાર્દિકે કહ્યું હતું કે પાર્ટી નક્કી કરશે કે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.તે સોમનાથ મંદિરથી સ્ટેચ્યૂં ઓફ યુનિટી સુધીની એકતા યાત્રાનું નેતૃત્વ કરી શકે છે.ગુજરાત કોંગ્રેસના સંદર્ભમાં તેણે કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ક્યારેય ઈચ્છતા નથી કે મારા જેવા લોકો અને ખાસ કરીને પટેલ સમાજના લોકો કોંગ્રેસમાં તાકાત બનાવે અને સમાજના લોકો પાર્ટીમાં આગળ વધે.
ભાજપ સાથે સંકળાયેલા હોવાના સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે જો તમે આટલા મોટા મંચ પરથી કહો છો કે હું ભાજપ સંઘ પરિવાર સાથે જોડાયેલો હતો તો માની લઈએ કે હું જોડાયેલો હતો. સંઘ સાથે નહીં પરંતુ અમે ભાજપ સાથે ચોક્કસ જોડાયેલા હતા. આનંદીબેન પટેલ તાલુકામાંથી ચૂંટણી લડતા હતા, ત્યારે તેમણે મારા પિતાને ભાઈ બનાવ્યાં હતા. મારા પિતા તે સમયે સબમર્સિબલ પંપનો ધંધો કરતા હતા. તેઓ આનંદીબેન પટેલ સાથે તેમના ચૂંટણી પ્રચાર માટે જતા હતા. મારા પિતા સાથે ભાજપનો સંબંધ હતો, આ સંબંધને કારણે હું મારા આંદોલન વખતે આનંદીબેન પટેલને કાકી કહેતો હતો.
પાટીદાર અનામત આંદોલન સમયે 14 પાટીદારોના મોત થઇ ગયા હતા, તેમના પરિવારો આજે પણ આ દિવસો ભૂલી શક્યા નથી, ભાજપ સરકારમાં પાટીદારો પર અત્યાચાર થયા હતા અને મહિલાઓ પર લાઠીઓ વરસી હતી,ત્યારે આ બધાની વચ્ચે હવે હાર્દિક જે ભાજપને ગાળો આપતો હતો તે જ ભાજપમાં જવા તેને તૈયારીઓ કરી લીધી છે, સમાજના લોકો કહે છે કે આ વ્યક્તિ હવે 14 શહીદોની લાશો પર થઇને ભાજપમાં જશે.તેનો જોરદાર વિરોધ પણ થઇ શકે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18