અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ રોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યાં છે. કોરોનાની સારવાર માટે અકસીર ઈલાજ ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનની અછત ઉભી થઈ છે.આ ઈન્જેક્શન મેળવવા દર્દીના સગાએ રઝળપાટ કરવી પડે છે. અમુક ડોક્ટરો જરૂર ન હોવા છતાં આ ઈન્જેક્શનનું પ્રિસ્ક્રિપ્શન લખી આપતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેને કારણે દર્દીઓ તથા તેના પરિવારજનોમાં રેમડેસિવિર રામબાણ ઈલાજ હોવાનું ઘર કરી ગયું છે.
महाराष्ट्र में हर दिन 50,000 हज़ार कोरोना मरीज़ मिल रहे है फिर भी रेमडेसिविर इंजेक्शन सबको मिल जाता है लेकिन गुजरात में हर दिन 5,000 हज़ार कोरोना के केस आते है फिर भी मरीज़ों को रेमडेसिविर इंजेक्शन नहीं मिल रहा, तीन किलोमीटर की लंबी लाइन हो रही हैं। कुछ भी समझ में नहीं आ रहा।
— Hardik Patel (@HardikPatel_) April 12, 2021
રેમડેસિવિરની અછત ઉભી થઇ છે અને અમદાવાદમાં આ ઇન્જેક્શન માટે ઝાયડસ બહાર બે કિ.મી લાંબી લાઇનો લાગે છે.આ મામલે હવે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે.હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું, મહારાષ્ટ્રમાં દરરોજ 50 હજાર કોરોના દર્દી આવે છે તેમ છતાં રેમડેસિવિર ઈન્જેક્શન બધાને મળી જાય છે. જ્યારે ગુજરાતમાં રોજના 5 હજાર કેસ હોવા છતાં દર્દીને આ ઇન્જેક્શન નથી મળી રહ્યાં, 2-3 કિલોમીટરની લાંબી લાઈનો લાગી રહી છે. કંઈ સમજમાં નથી આવી રહ્યું.
ગુજરાતમાં છેલ્લા 13 દિવસથી કોરોનાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યુ છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ અને મોત નોંધાયા હતા. સોમવારે રાજ્યમાં 6021 કેસ અને 55 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 89.55 ટકા પર પહોંચ્યો છે. જ્યારે 1.67 લાખથી વધુ લોકો હોમ ક્વોરન્ટાઈન છે.રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 30 હજારને વટાવી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3,53,615 પર પહોંચી છે.કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18