(ફાઇલ તસવીર)
જસ્ટિન બીબરે ખુલાસો કર્યો કે તે એક સિન્ડ્રોમથી પીડિત છે
સિન્ડ્રોમને કારણે ચહેરો લકવાગ્રસ્ત થઈ ગયો
હું મારી આંખો મીંચી શકતો નથી
લંડનઃ જસ્ટિન બીબર વિશ્વના પ્રખ્યાત પોપ ગાયકોમાંનો એક છે. ગાયકે તેના આલ્બમ 'જસ્ટિસ'ના પ્રમોશન માટે વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કરવાની જાહેરાત કરી હતી.જો કે થોડા દિવસો પછી આ પ્રવાસ મુલતવી રાખ્યો છે. આ સમાચાર સાંભળીને દુનિયાભરના તેના ચાહકો નિરાશ થઈ ગયા છે. આ ગાયકે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે, તેની પાછળનું કારણ જણાવ્યું છે કે તેનો અડધો ચહેરો લકવાગ્રસ્ત છે.
જસ્ટિન બીબરે ખુલાસો કર્યો કે તે એક સિન્ડ્રોમથી પીડિત છે, જેને કારણે તેનો ચહેરો લકવો થઈ ગયો છે. વીડિયોમાં પોતાની સ્થિતિ વિશે વાત કરતાં ગાયકે કહ્યું, કે " જેમ તમે જોઈ શકો છો, તેમ હું મારી આંખો મીંચી શકતો નથી. હું મારા ચહેરાની આ બાજુ હસી પણ શકતો નથી. મારો શો રદ થવાનું આ કારણ છે. તેનાથી હું નિરાશ છું. કહેવા માંગુ છું કે હું આ સમયે શારીરિક રીતે સક્ષમ નથી. મને આશા છે કે તમે લોકો સમજી શકશો.
જસ્ટિને કહ્યું કે તે નથી જાણતો કે તેને સાજા થવામાં કેટલો સમય લાગશે. કહ્યું આ ક્ષણે હું આરામ કરી રહ્યો છું, સંપૂર્ણ સ્વસ્થ થવાનો અને સેટ પર પાછો આવવાનો પ્રયાસ કરી રહ્યો છું.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ચીનના દરેક હુમલાનો જવાબ આપવા તાઈવાને શરૂ કરી કવાયત, શરૂ કર્યો યુદ્ધાભ્યાસ– Gujarat Post
2022-08-09 09:24:01
દેશને વધુ એક ગોલ્ડ, પીવી સિંધુએ બેડમિન્ટનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જીત્યો ગોલ્ડ મેડ- Gujaratpost
2022-08-08 18:32:23
તાઈવાનમાં ચીનના શક્તિ પ્રદર્શન પર અમેરિકા લાલઘૂમ, બ્લિંકને ક્હ્યું- અમે કરીશું રક્ષા, મોકલ્યું યુદ્ધ જહાજ – Gujarat Post
2022-08-06 10:18:57
કોમનવેલ્થ ગેમ્સઃ આઠમા દિવસે ભારતે 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ જીત્યા, ટેબલ પોઈન્ટમાં પાંચમાં ક્રમે – Gujarat Post
2022-08-06 09:54:34
અમેરિકાના એક મોલમાં ગોળીબાર, આરોપી ફરાર – Gujarat Post
2022-08-05 10:48:53
નબળી પાચનક્રિયાથી પરેશાન છો તો ખાઓ સુપર ફૂડ ખજૂર, આ પણ છે સ્વાસ્થ્યના ફાયદા - Gujarat Post
2022-08-09 09:16:22
પાયરિયાથી પણ છૂટા પડી શકે છે દાંત, આ ઘરેલુ નુસખા કરશે મદદ - Gujarat Post
2022-08-04 10:38:54
જાણો કેવી રીતે કિડની બગડી રહી છે, પેશાબનો રંગ બતાવે છે કેટલી ખરાબ છે હાલત - Gujarat Post
2022-07-30 10:05:04
વૃદ્ધાવસ્થા ઘટાડવામાં ગરમ પાણી ખૂબ જ અસરકારક છે, જાણો તેના અન્ય મોટા ફાયદા - Gujarat Post
2022-07-28 09:21:09
કોફી પીવાના શોખીન લોકો સાવધાની રાખજો, નહીંતર તમે આ સમસ્યાનો બની શકો છો શિકાર- Gujarat Post
2022-07-27 10:35:17