Mon,09 December 2024,1:34 pm
Print
header

ગયાના પીએમ મોદીને આપશે સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, બાર્બાડોસે પણ કરી મોટી જાહેરાત

PM મોદીને અનેક દેશો તેમના રાષ્ટ્રીય સન્માન આપી ચુક્યા છે

ગયાનાઃ ગયાના અને બાર્બાડોસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન આપવામાં આવશે. ગયાનામાં પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન- ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ, તથા બાર્બાડોસમાં પીએમ મોદીને પ્રતિષ્ઠિત ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી સન્માનિત કરવામાં આવશે.

આ પહેલા ડોમિનિકાએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું હતું. અત્યાર સુધી વડાપ્રધાનને વિશ્વના 19 દેશોમાંથી રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch