થાઇલેન્ડઃ એક બંદૂકધારીએ શાળામાં શિક્ષકો અને બાળકોને બંધક બનાવી લીધા. બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 22 બાળકો સહિત 34 લોકો માર્યા ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે શાળા છૂટવાની તૈયારીમાં હતી ત્યારે બંદૂકધારીઓ શાળામાં ઘૂસ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ હુમલાખોરોએ કેટલાક શિક્ષકો અને બાળકોને બંધક બનાવ્યાં હતા.
દક્ષિણ થાઇલેન્ડના હાટ યાઇ જિલ્લામાં બુધવારે એક શાળામાં ગોળીબાર કરનાર બંદૂકધારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યાં છે. બુધવારે સવારે સોંગખલા પ્રાંતના હાટ યાઈમાં પટોંગપ્રથાનાકિરીવાટ સ્કૂલમાં એક 18 વર્ષનો છોકરો બંદૂક સાથે ઘૂસ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સશસ્ત્ર પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘણા બાળકો શાળામાંથી ભાગી જવામાં સફળ રહ્યાં હતા. ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ હજુ પણ શાળાની અંદર ફસાયા હતા. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ગોળીબાર કરનારથી બચી ગયેલા એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું હતું કે બંદૂકધારીએ શાળાના પ્રિન્સિપાલને ગોળી મારી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
લંડનમાં હત્યારો બેડરૂમમાં ઘૂસી ગયો અને ભારતીય મહિલાને મોતને ઘાટ ઉતારી, પતિ ઘરની બહાર પડેલા મળી આવ્યા | 2026-07-17 09:11:26
ટ્રમ્પનો મોટો આરોપ, ચીને 2020 ની ચૂંટણીમાં 22 કરોડ અમેરિકી મતદારોનો ડેટા ચોરી લીધો | 2026-07-17 08:40:51
બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, 45 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો | 2026-07-17 08:15:00
કોંગોમાં ઈબોલાનો કહેર ! સંક્રમિત કેસોની સંખ્યા 2,000 ને પાર, 754 દર્દીઓનાં મોત | 2026-07-15 17:17:04
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતા પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સ | 2026-07-14 18:21:29
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56