વિરાણી જવેલર્સમાં થયેલી લૂંટના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા
પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી
અમેરિકાઃ ન્યૂજર્સીમાં લૂંટની ઘટના સામે આવી છે, ઑક ટ્રી રોડ પર ગુજરાતી વેપારી સાથે લૂંટની ઘટના બની છે. લૂટારુંઓએ બંદૂકની અણીએ ઘટનાને અંજામ આપી છે. વિરાણી જ્વેલર્સમાં લૂંટારૂઓએ નકાબ પહેરેલો હતો, તેમના હાથમાં હથિયાર હતા, વિરાણી જવેલર્સમાં થયેલી લૂંટના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ગુજરાતી વેપારીને ફરી ટાર્ગેટ કરવામાં આવતા અહીં રહેતા ભારતીય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ પહેલા પણ અમેરિકામાં ઘણા વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી ચૂક્યાં છે.
શો રૂમનો એક કર્મચારી અંદર આવે છે ત્યારે તેની પાછળ 9 બુરખાધારી હાથમાં હથિયાર લઈને જ્વેલર્સમાં ઘૂસી જાય છે. એક લૂંટારૂ જ્વેલર્સના દરવાજા પાસે ઊભો રહે છે, જેથી બીજું કોઈ અંદરના આવી શકે. બાકીના આરોપીઓ જ્વેલર્સમાં ઘૂસીને કર્મચારીઓને જમીન પર સૂઈ જવા ધમકી આપે છે. ગણતરીની મિનીટોમાં જ લૂંટારુઓએ જ્વેલર્સના શો-કેસ તોડીને બધા દાગીના અને કેશ લૂંટી લીધા હતા. જ્વેલર્સમાં લૂંટારાઓએ કર્મચારીઓને ડરાવવા ગોળી ચલાવી હતી.બાદમાં કર્મચારીઓએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી. પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ચીનના દરેક હુમલાનો જવાબ આપવા તાઈવાને શરૂ કરી કવાયત, શરૂ કર્યો યુદ્ધાભ્યાસ– Gujarat Post
2022-08-09 09:24:01
દેશને વધુ એક ગોલ્ડ, પીવી સિંધુએ બેડમિન્ટનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જીત્યો ગોલ્ડ મેડ- Gujaratpost
2022-08-08 18:32:23
તાઈવાનમાં ચીનના શક્તિ પ્રદર્શન પર અમેરિકા લાલઘૂમ, બ્લિંકને ક્હ્યું- અમે કરીશું રક્ષા, મોકલ્યું યુદ્ધ જહાજ – Gujarat Post
2022-08-06 10:18:57
કોમનવેલ્થ ગેમ્સઃ આઠમા દિવસે ભારતે 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ જીત્યા, ટેબલ પોઈન્ટમાં પાંચમાં ક્રમે – Gujarat Post
2022-08-06 09:54:34
અમેરિકાના એક મોલમાં ગોળીબાર, આરોપી ફરાર – Gujarat Post
2022-08-05 10:48:53
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53