અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગે હજ પણ બે-ત્રણ દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેવાની આગાહી કરી છે. આજે અમરેલી અને ભાવનગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનની સમીક્ષા કરવા મંત્રીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી હતી. આજે મળનારી કેબિનેટ બેઠકમાં ખેતીના નુકસાન અંગે ચર્ચા થઇ હતી અને ખેતી પાક નુકસાનનો સર્વે પણ કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢમાં સવારે બે કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. ડીસા, દિયોદર, સુઈગામ, ધાનેરા, થરાદ, દાંતીવાડા અને લાખણીમાં પણ વરસાદી માહોલ હતો. જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ઠંડુંગાર વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 136 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચ વરસ્યો છે. 17 તાલુકામાં એક ઇંચ કે તેથી વધુ કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 125 ટકા કરતા વધુ નોંધાયો છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
ગુજરાતમાં ઇંધણ બચત માટે સરકારનો માસ્ટર પ્લાન: વર્ક ફ્રોમ હોમ અને વર્ચ્યુઅલ કાર્યક્રમો પર ભાર | 2026-05-13 17:26:36
ગુજરાતમાં IAS અધિકારીઓની એક સાથે બદલી, આ રહ્યું આખું લિસ્ટ | 2026-05-13 10:32:24
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં રિપોર્ટ આવવાની શક્યતા | 2026-05-08 17:04:00
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલોલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસથી મોત | 2026-05-15 18:05:51
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત | 2026-05-11 10:19:26