પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા ભારતનું સપનું સાકાર થઈ રહ્યું છે
તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે કરી અપીલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરતા કહ્યું, દુનિયામાં કોઈ પણ સમસ્યા હોય, જ્યાં સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન ન આવે, ત્યાં સુધી વિશ્વ કોઈ પણ સમસ્યા પર પોતાનો વિચાર કરી શકતી નથી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા ભારતનું સપનું સાકાર થઈ રહ્યું છે. આજે સમગ્ર દુનિયા ભારત તરફ સન્માનથી જોઈ રહી છે. વર્ષ 2014થી 2022ની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ દુનિયામાં ભારતની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો કર્યો છે.
અગાઉ કહ્યું હતુ 2024 માં મોદી જ હશે પીએમ પદના ઉમેદવાર
અમિત શાહે ડીપીમાં તિરંગાની તસ્વીર લગાવવા કરી અપીલ
રાષ્ટ્ર ધ્વજના નિર્માતા પિંગલી વેંકૈયાના સન્માનમાં આયોજીત તિરંગા ઉત્સવને સંબોધન કરતા અમિત શાહે તમામ લોકોને ઘર પર તિરંગો ફરકાવવા માટે અને તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે અપીલ કરી હતી. આ સાથે જ શાહે લોકોને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટના ડીપીમાં તિરંગાની તસ્વીર લગાવાનો અનુરોધ કર્યો હતો.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53
ચીનના દરેક હુમલાનો જવાબ આપવા તાઈવાને શરૂ કરી કવાયત, શરૂ કર્યો યુદ્ધાભ્યાસ– Gujarat Post
2022-08-09 09:24:01
તાઈવાનમાં ચીનના શક્તિ પ્રદર્શન પર અમેરિકા લાલઘૂમ, બ્લિંકને ક્હ્યું- અમે કરીશું રક્ષા, મોકલ્યું યુદ્ધ જહાજ – Gujarat Post
2022-08-06 10:18:57
કોમનવેલ્થ ગેમ્સઃ આઠમા દિવસે ભારતે 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ જીત્યા, ટેબલ પોઈન્ટમાં પાંચમાં ક્રમે – Gujarat Post
2022-08-06 09:54:34