અમદાવાદઃ મે મહિનાની ગરમીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે, બનાસકાંઠાના પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડ્યાં હતા. ડીસા, અમીરગઢ, ધાનેરા, વડગામમાં પણ માવઠું થયું છે. ઉત્તર ગુજરાતના મોડાસા, ભિલોડા, માલપુર, મેઘરજમાં પણ કમોસમી વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના અન્ય શહેરોમાં પણ માવઠાની આગાહી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે સાથે જ પવન પણ ફૂંકાઇ રહ્યો છે
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે, કમોસમી વરસાદને કારણે ખેતીના પાકન નુકસાનની ભીતી છે, વરસાદને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
કપડવંજના બેટાવાડાના કરોડો રૂપિયાના બ્રિજમાં ગુણવત્તાનું ધ્યાન કેમ નથી આપતા અધિકારીઓ, શું આ કમિશનબાજીનો મોટો ખેલ છે ? | 2026-02-15 13:28:31
ભારત-પાકિસ્તાન મહાજંગ પૂર્વે ઉસ્માન તારિકની બોલિંગ એકશન પર પાક. કેપ્ટન સલમાન આઘાએ શું કહ્યું ? | 2026-02-14 18:09:32
Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ | 2026-02-11 11:10:37
બગદાણા કેસમાં જયરાજ આહીરના જામીન મંજૂર, 14 દિવસના જેલવાસ બાદ કોર્ટનો ચૂકાદો | 2026-02-07 15:16:56