Thu,25 April 2024,5:03 pm
Print
header

નવા મંત્રીમંડળમાં આ રહ્યાં પ્રબળ દાવેદારોના નામો, શપથવિધીની તૈયારીઓ- Gujarat Post

ગાંધીનગરઃ ભાજપ સાતમી વખત ગુજરાતમાં સરકાર બનવા જઇ રહી છે, 156 બેઠકોનો નવો રેકોર્ડ બન્યો છે.ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર 12 તારીખે શપથવિધી યોજાશે, જેમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિતના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો હાજરી આપશે.

હવે બધાની નજર ભાજપના નવા મંત્રીઓના નામો પર છે. નવી કેબિનેટને લઇને લોબિંગ શરૂ થઇ ગયું છે, સીએમની ખુરશી પર ફરીથી ભૂપેન્દ્ર પટેલનું નામ નક્કિ જેવું છે, તેમની કેબિનેટમાં નીચે પ્રમાણેના નામો હોવાની શક્યતા છે.

નવી કેબિનેટમાં હોય શકે છે આ ચહેરા

હર્ષ સંઘવી (મજુરા)
કનુભાઇ દેસાઈ (પારડી)
ઋષિકેશ પટેલ (વિસનગર)
જયેશ રાદડિયા(જેતપુર)
જગદીશ પંચાલ ( નિકોલ)
જીતુ વાઘાણી (ભાવનગર પશ્વિમ)
અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ)
કિરીટસિંહ રાણા (લીંબડી)
રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
કુંવરજી બાવળિયા (જસદણ) 
શંકર ચૌધરી (થરાદ)
ગણપત વસાવા( માંગરોળ)
રમણલાલ વોરા (ઇડર)
ડો.દર્શીતા શાહ (રાજકોટ પશ્વિમ)
મનિષાબેન વકીલ (વડોદરા)
સંગીતા પાટીલ (લિંબાયત)
કનુભાઇ પટેલ (સાણંદ)
અમિત ઠાકર (વેજલપુર)
અલ્પેશ ઠાકોર (દક્ષિણ ગાંધીનગર)
હાર્દિક પટેલ (વિરમગામ)
જે.વી.કાકડિયા (ધારી)
મૂળુભાઇ બેરા (ખંભાળિયા)
વિરેન્દ્રસિંહ જાડેજા (રાપર)
પંકજ દેસાઇ (નડિયાદ)
સી.કે.રાઉલજી (ગોધરા)

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch