ગાંધીનગરઃ ગુજરાત માટે જુલાઈ 2026 નો મહિનો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો સાબિત થયો છે. રાજ્ય સરકારની મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સતત વધી રહેલી સક્રિયતાના પરિણામે વિવિધ કરવેરામાંથી થતી આવકમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને રાજ્યના મહેસૂલમાં જંગી વધારો નોંધાયો છે.
GST ની આવકમાં ગત વર્ષની સરખામણીમાં 26 ટકાનો વધારો, રૂ. 7,798 કરોડથી વધીને આવક 8,418 કરોડ રૂપિયા થઇ
વેપાર અને સેવા ક્ષેત્રની મજબૂત સ્થિતિના કારણે GST આવક રૂ. 8,418 કરોડ સુધી પહોંચી ગઈ છે. વેટ હેઠળ રાજ્ય સરકારને રૂ.3,105 કરોડની આવક થઈ છે. વિદ્યુત શુલ્કના માધ્યમથી રાજ્યને રૂ.1,020 કરોડ પ્રાપ્ત થયા છે. ઉપરાંત વ્યવસાય વેરા હેઠળ રૂ.23 કરોડ એકત્રિત થયા છે.
જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાના તમામ સ્ત્રોતોને ભેગા કરતાં જુલાઈ 2026 માં રાજ્ય સરકારને કુલ રૂ.12,566 કરોડની આવક થઈ છે. રાજ્યની તિજોરીમાં થયેલા આ જંગી વધારાથી આગામી સમયમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને જનકલ્યાણના કાર્યોને વધુ વેગ મળશે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખથી શરૂ થશે | 2026-08-03 19:05:52
ઓગસ્ટમાં ચોમાસુ તીવ્ર રહેશે, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, રેડ અલર્ટ જારી | 2026-07-31 09:01:38
જિલ્લામાં આંતરિક બદલીને લઇને ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કલેકટરોને આપી આ ખાસ સત્તા | 2026-07-30 18:41:05
અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ દુર્ઘટનાઃ કેન્દ્ર અને રાજ્યની મૃતકોના પરિવારજનોને 6 - 6 લાખ રૂપિયાની સહાય | 2026-07-18 18:20:44