ગાંધીનગર: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે AAP દ્વારા ટિકિટના નામે યુવાનો પાસેથી નાણાં પડાવવા અને મસ્જિદ-મઝારોના મુદ્દે તુષ્ટિકરણની રાજનીતિ કરવા બાબતે આકરા શબ્દોમાં ટીકા કરી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ દ્વારા તેમના નેતાઓ વિરુદ્ધ અનેક અરજીઓ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, ક્યાંક 3 લાખ, ક્યાંક 5 લાખ તો ક્યાંક 15 લાખ રૂપિયા ટિકિટના નામે લેવામાં આવ્યાં છે. ગુજરાતના જે યુવાનો સેવા કરવા માંગતા હતા, તેમની વર્ષોની બચત આપના નેતાઓએ ઉઘરાવી લીધી છે. આ મામલે તપાસ કરવાની ખાતરી આપતા તેમણે ઉમેર્યું કે, ઇન્ચાર્જ અને પ્રદેશ નેતાઓ વચ્ચે નાણાંની લેતીદેતીના ગંભીર આરોપો લાગ્યા છે.
સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આપના ઉમેદવારો જાહેરમાં મુસ્લિમ સમાજને રાજ્યના નિયમો તોડવા માટે ભડકાવી રહ્યાં છે. તેમણે આક્ષેપ કર્યો કે, રસ્તાઓ પર બનેલી મસ્જિદો અને મઝારોનું રક્ષણ કરવાની અને ગમે ત્યાં નવી મઝારો બનાવવા માટે મદદ કરવાની વાતો એમના મેનિફેસ્ટોમાં છે. રસ્તાઓ પર નમાજ પઢવા માટેની વ્યવસ્થા કરી આપવાના વચનો આપી તેઓ ગુજરાતમાં ગંદી રાજનીતિ રમી રહ્યા છે, જે અત્યંત શરમજનક છે.
जब तक भाजपा का एक-एक कार्यकर्ता खड़ा है, तब तक इस दिल्ली गैंग की कोई भी साजिश गुजरात में सफल नहीं होने दी जाएगी।
— Harsh Sanghavi (@sanghaviharsh) April 25, 2026
गुजरात कानून से चलता है, किसी गैंग के एजेंडे से नहीं! pic.twitter.com/f46wNM42Pe
હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ગુજરાતના નાગરિકોની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ છે. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, આવા મુંગેરીલાલના હસીન સપના ક્યારેય સાકાર થવાના નથી. જનતાની સુરક્ષાની જે જવાબદારી અમને મળી છે, તે અમે મજબૂતાઈથી નિભાવતા રહીશું.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
ગુજરાતમાં ઇંધણ બચત માટે સરકારનો માસ્ટર પ્લાન: વર્ક ફ્રોમ હોમ અને વર્ચ્યુઅલ કાર્યક્રમો પર ભાર | 2026-05-13 17:26:36
ગુજરાતમાં IAS અધિકારીઓની એક સાથે બદલી, આ રહ્યું આખું લિસ્ટ | 2026-05-13 10:32:24
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં રિપોર્ટ આવવાની શક્યતા | 2026-05-08 17:04:00